ભાષા
From વિકિપીડિયા
વ્યાપક અર્થમાં નિશાનીઓ અને નિયમો દ્વારા બનતું એક માળખાને ભાષા કહે છે. ભાષાઓનો ઉપયોગ વિચારોની આપ-લે માટે થાય છે પરંતુ ભાષાઓનો ઉપયોગ ત્યાં સુધી મર્યાદિત નથી.
ભારત દેશમાં અલગ અલગ નીચે પ્રમાણેની ભાષાઓ બોલવામાં આવે છે.
ગુજરાતી, મરાઠી, બંગાળી, નેપાળી, મલયાલમ, તમીળ, કન્નડ, પંજાબી, સિન્ધી, તેલુગુ, હિન્દી, ઉર્દુ, આસામી, કાશ્મીરી, મૈથિલી, સંસ્કૃત, સંથલી, અંગ્રેજી,નેપાલ ભાષા વગેરે.
Categories: Stub | ભાષાઓ