વિકિપીડિયા:સ્વાગત
From વિકિપીડિયા
આ પાનાઓનું ઘડતર હજુ ચાલુ છે, આ લખાઇના જાય ત્યાં સુધી તમે અંગ્રેજી ભાષામાં સંપૂર્ણ માહિતી જોઇ શકો છો. તે જોયા પછી અહીં પાછા આવી આ વિકિપિડીયા ના વિકાસમાં મદદ કરવાનું ન ભૂલતા.
તમને ઉપર "ફેરફાર કરો" એવી કડી દેખાય છેને? વિકિપીડિયા પર તમે અત્યારેજ લેખો બદલી શકો છો., તેને માટે તમારે સભ્ય થવાની પણ જરૂર નથી.
વિકિપીડિયા શું છે?
વિકિપીડિયા એક વિશ્વજ્ઞાનકોષ છે જે સામુહિક રીતે તેના અનેક વાચકો દ્વારા લખાય છે. અનેક લોકો વિકિપીડિયાને સતત સુધારતા રહે છે, તેઓ દરેક પોત પોતાના ફેરફાર કરે છે જે બધાજ લેખના ઇતિહાસમાં અને "હાલમાં થયેલા ફેરફારો" માં નોંધાયેલા રહે છે.અયોગ્ય ફેરફારો સામાન્ય રીતે ઝડપથી દૂર કરી દેવામાં આવે છે.
હું કેવી રીતે મદદરૂપ થઇ શકું?
લેખો બદલતા ગભરાશો નહી—કોઇ પણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે, અને અમે તમને નિર્ભય થવા પ્રોત્સાહન આપીએ છીએ (પણ મહેરબાની કરીને ગંદવાડન કરશો)! એવું કશુંક શોધો કે જેને સુધારી શકાય, ચાહે તે માહિતિ હોય, જોડણી કે વ્યાકરણ કે પછી ગોઠવણી, અને તેને ઠીક કરો.
તમે વિકિપીડિયાને તોડી શકો એમ છોજ નહી. હરેક વસ્તુને આગળ ઉપર ઠીક કરી શકાય છે. તો જાઓ! કોઇ લેખને જઇને બદલો, અને વિકિપીડિયાની ઇન્ટરનેટ પરના સર્વોત્તમ સંદર્ભ થવામાં મદદ કરો.
Test edits...
I M Ritik From Ghatkopar(E),Mumbai.Sr.Software engineer by profession.I like to make new friends.Interact with people & exchange ideas & views about any good cause.feel free to contact me on 09323134334.
I came across good website from where we can learn about jainism.ITs in English as well as in Gujarati.click on www.jainuniversity.org