ગોઆ
From વિકિપીડિયા
ગોઆ વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય છે. વસ્તીની દ્રષ્ટિએ તે સિક્કિમ, મિઝોરમ અને અરુણાચલ પ્રદેશ પછી ભારતનું ચોથું સૌથી નાનું રાજ્ય છે. તેનું પાટનગર પણજી છે. ૧૯૬૧ સુધી ગોઆ પોર્ટુગીઝ શાસન હેઠળ હતું જે સમયે તે આખરે ભારતમાં જોડાયું.
ભારત ના રાજ્યો | |
---|---|
અરુણાચલ પ્રદેશ | આસામ | ઉત્તર પ્રદેશ | ઉત્તરાંચલ | ઓરિસ્સા | આંધ્ર પ્રદેશ | કર્ણાટક | કેરળ | ગોઆ | ગુજરાત | છત્તીસગઢ | જમ્મુ અને કાશ્મીર | ઝારખંડ | તમિલનાડૂ | ત્રિપુરા | દિલ્હી | નાગાલેંડ | પશ્ચિમ બંગાળ | પંજાબ | બિહાર | મણિપુર | મધ્ય પ્રદેશ | મહારાષ્ટ્ર | મિઝોરમ | મેઘાલય | રાજસ્થાન | સિક્કિમ | હરિયાણા | હિમાચલ પ્રદેશ | |
કેન્દ્રશાસિત પ્રદેશો: અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ | ચંડીગઢ | દમણ અને દીવ | દાદરા અને નગર હવેલી | પૉંડિચેરી | લક્ષદ્વીપ |