થાઇલેન્ડ
From વિકિપીડિયા
થાઇલેન્ડ દક્ષિણ પૂર્વી એશિયા માં અાવેલો દેશ છે. થાઇલેન્ડ ના પૂર્વી સરહદ પર લાઓસ અને કમ્બોડિયા, દક્ષિણી સરહદ પર મલેશિયા અને પશ્ચિમી સરહદ પર મ્યાનમાર છે. થાઇલેન્ડ ને સિયામ નામ થી પણ ઓળખાય છે. થાઇ શબ્દ નો અર્થ થાઇ ભાષા માં આઝાદ થાય છે. થાઇ શબ્દ થાઇ લોકો ના સંબંધ માં પણ વપરાય છે. આ કારણ થી ઘણા થાઇ લોકો, ખાસ કરીને ચીની થાઇ, થાઇલેન્ડ ને હજૂ પણ સિયામ નામ થી બોલાવવાનું પસંદ કરે છે.
[edit] ઇતિહાસ
મુખ્ય લેખ: થાઇલેનડ નો ઇતિહાસ ખગઘછઝઘઙઠટજગઙઞણનથઠસઝઞણઢડકહ
[edit] રાજનીતી
મુખ્ય લેખ: થાઇલેનડ ની રાજનીતી