Web - Amazon

We provide Linux to the World


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
ત્સુનામી - વિકિપીડિયા

ત્સુનામી

From વિકિપીડિયા

માલદીવ ના માલીમાં ડીસેમ્બર ૨૬, ૨૦૦૪ ના ત્રાટકેલું ત્સુનામી.
Enlarge
માલદીવ ના માલીમાં ડીસેમ્બર ૨૬, ૨૦૦૪ ના ત્રાટકેલું ત્સુનામી.

ત્સુનામી એક કુદરતી ઘટના છે જેમાં તળાવ કે દરીયા માં મોટા પ્રમાણમાં પાણીનું સ્થળાંતર થવાથી શ્રેણીબદ્ધ મોજાં ઉદ્ભવે છે. ધરતીકંપ, જ્વાળામુખી, ઉલ્કાપાત કે જમીન ધસી પડવાના કારણે ત્સુનામી સર્જાય છે. ત્સુનામી ક્યારેક અત્યંત નબળું તો ક્યારેક ભયાનક જાનલેવા સાબીત થાય છે.

ત્સુનામી શબ્દ નો જાપાનીઝ ભાષામાં 'બંદર'("ત્સુ", 津) અને 'મોજાં ("નામી", 波 or 浪) પરથી પડ્યો છે. આ શબ્દ નો વપરાશ માછીમારો એ ઉપજાવ્યો હતો. જ્યારે માછીમારો મધદરીયેથી પાછા આવ્યા ત્યારે બંદરની ખુવારી નીહાળી શક્યા કારણકે મધદરીયે ત્સુનામી ની અસર ખબર પડતી નથી. ત્સુનામી ના તરંગલંબાઈ ખુબ મોટી હોય છે (ક્યારેક સેંકડો કી.મી.) પરંતુ તરંગ નાના હોય છે. આને કારણે મધદરીયે તેની અસર ખબર પડતી નથી.

ત્સુનામીને ઐતિહાસીક રીતે જુવાળ તરીકે ઓળખાવાતો હતો. જેનું કારણ - જ્યારે સમુદ્રના કાંઠે ભયંકર મોટા મોજાં આવવાથી ભરતી સાથેની સરખામણી છે. ખરેખર તો તેનો દરીયાની ભરતી સાથે કોઇ સંબધ નથી.

Contents

[edit] સંદર્ભો (અંગ્રેજીમાં)

  • Kenneally, Christine (December 30, 2004). "Surviving the Tsunami". Slate. link
  • Macey, Richard (January 1, 2005). "The Big Bang that Triggered A Tragedy", The Sydney Morning Herald, p 11 - quoting Dr Mark Leonard, seismologist at Geoscience Australia.
  • Lambourne, Helen (March 27, 2005). "Tsunami: Anatomy of a disaster". BBC News. link
  • abelard.org. tsunamis: tsunamis travel fast but not at infinite speed. Website, retrieved March 29, 2005. link

[edit] બહિર્ગામી કડીઓ (અંગ્રેજીમાં)

[edit] ચિત્રો અને ચલચિત્રો

[edit] અન્ય કડીઓ

Our "Network":

Project Gutenberg
https://gutenberg.classicistranieri.com

Encyclopaedia Britannica 1911
https://encyclopaediabritannica.classicistranieri.com

Librivox Audiobooks
https://librivox.classicistranieri.com

Linux Distributions
https://old.classicistranieri.com

Magnatune (MP3 Music)
https://magnatune.classicistranieri.com

Static Wikipedia (June 2008)
https://wikipedia.classicistranieri.com

Static Wikipedia (March 2008)
https://wikipedia2007.classicistranieri.com/mar2008/

Static Wikipedia (2007)
https://wikipedia2007.classicistranieri.com

Static Wikipedia (2006)
https://wikipedia2006.classicistranieri.com

Liber Liber
https://liberliber.classicistranieri.com

ZIM Files for Kiwix
https://zim.classicistranieri.com


Other Websites:

Bach - Goldberg Variations
https://www.goldbergvariations.org

Lazarillo de Tormes
https://www.lazarillodetormes.org

Madame Bovary
https://www.madamebovary.org

Il Fu Mattia Pascal
https://www.mattiapascal.it

The Voice in the Desert
https://www.thevoiceinthedesert.org

Confessione d'un amore fascista
https://www.amorefascista.it

Malinverno
https://www.malinverno.org

Debito formativo
https://www.debitoformativo.it

Adina Spire
https://www.adinaspire.com