ઢાકા
From વિકિપીડિયા
ઢાકા (જનસંખ્યા ૯,૦૦૦,૦૨૨ (૨૦૦૧)), બાંગ્લાદેશની રાજધાની છે. રાજધાની હોવા ઉપરાંત ઢાકા બાંગ્લાદેશનું ઔદ્યોગિક અને પ્રશાસકીય કેન્દ્ર પણ છે. અહિયાં ચોખા, સાકર અને ચાનો વેપાર થાય છે.
ઢાકાનો ઈતિહાસ ઓછામાં ઓછો ૧૦૦૦ વર્ષનો છે.