રોટલી
From વિકિપીડિયા
ઘઉને દળીને લોટ બનાવવામાં આવે છે. અને આ લોટમાં પ્રમાણસરનું પાણી અને મીઠું નાખીને તેનો લોટ બાંધવામાં આવે છે. અને આ લોટના નાના-નાના ગુલ્લા કર્યાબાદ તેને આદણી ઉપર વેલણથી વણીને ગોળ આકાર આવામાં આવે છે અને આ ગોળાકાર ને ગેસ ઉપર સેકવામાં આવે તે આમ રોટલી તૈયાર થાય છે. જેની ઉપર ઘી લગાડીને શાક સાથે પરોસવામાં આવે છે. જેનો સ્વાદ ખુબ જ સરસ હોય છે.