કરોડ એ પારંપરિક ગણવાની પદ્ધતી માં એક એકમ છે જે હજુ પણ ભારત માં વપરાય છે.
૧ કરોડ (૧,૦૦,૦૦,૦૦૦) ૧૦ મિલિયન બરાબર હોય છે. તેમજ એજ પદ્ધતી માં ૧ કરોડ એ ૧૦૦ લાખ બરાબર હોય છે.
Category: ગણિત