રસાયણ શાસ્ત્ર
From વિકિપીડિયા
રસાયણ શાસ્ત્ર પદાર્થ તથા શક્તિના નિરીક્ષણ અને અઘ્યયન કરવાનું વિજ્ઞાન છે. (in Greek: χημεία) (આ પણ જુઓ: ભૌતિક શાસ્ત્ર , જીવ શાસ્ત્ર). પદાર્થની વિવિઘતા તેના પરમાણુઓના બંધારણને કારણે હોય છે. રસાયણ શાસ્ત્રી વૈજ્ઞાનિકો અણુના પરસ્પર જોડાણથી રચાતા અણુઓનુ નિરીક્ષણ તથા અઘ્યયન કરે છે.